Tuesday, October 29, 2024

BHAV-SPANDAN YUVA MAHOTSAV 2024

 Hello, 

           ભાવસ્પંદન ભાવનગર યુવા મહોત્સવ 2024




Bhavspandan Yuva Mahotsav 2024 Organized by Maharaja Krishnakumarsinghji  Bhavnagar University. 

ભાવનગર એટલે કલા નગરી નું શહેર, સાહિત્યકારો નો મેળો અને જો આ જ મેળા સમાન યોજાયેલો " ભાવસ્પંદન યુવા મહોત્સવ ૨૦૨૪" એ ભાવનગર ને બરાબર નું ધધનાવ્યું .લોકગીતો, ભજન, નાટકો તેમજ વિવિધ કલાકૃતિ ઓ એ ભાવનગર વાસીઓના દિલ માં પેસારો કરી ગયા. વિદ્યાર્થી ઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ તેમજ આંતરિક શક્તિ ને જગાડીને રંગમંચ પર પટકતા વિદ્યાર્થી ઓની છટા ને માણવા માનવ મહેરામણ ઉમટી. ભાવનગર આજે અને આવનારા દિવસોમાં વધુ ને વધુ સુંદર અને આકર્ષક બનતું જાય છે કારણ એક જ આજનું યુવાધન.....

Watch the KALAYTRA of Bhava spandan Youth Festival - 2024 Maharaja Krishnkumarsinhji Bhavnagar University date - 16/10/2024


" Click here KALAYTRA. "


And, the first day means opening of yuva festival 2024 here this click here and get a enthusiastic moment and some glimpse of yuva mahotsav Maharaja Bhavnagar Bhavnagar University. 


[Click here. ]


Here, some photos of Youth Festival. Many students participate in many events. 









So, here some photos through we can see all enthusiasm of yuva for yuva mahotsav.... 


Thank you. 


 કહેવાય છે કે, " ટીપે ટીપે સરોવર છલકાય, 

ને, યુવા મહોત્સવ દ્વારા યુવાનો નો હષોર્લ્લાસ ઉભરાય   !!! "







No comments:

Post a Comment

Assignment Paper No. 205 – A : Cultural Studies

  Hell o Readers!  Greetings, this blog is based on an Assignment writing of Paper No. 205 22410 – A : Cultural Studies  And I have chose to...